આજે શુક્રવારે સાંજે 5 વાગ્યાની આસપાસ દરિયાપુરની જર્જરીત શાળા મુદ્દે કોર્પોરેટર નિરવ બક્ષીએ નિવેદન આપતા કહ્યુ હતુ કે સ્કુલનું રીનોવેશન 2.5 કરોડના ખર્ચે કરવામાં આવી રહ્યું છે સારી બાબત છે.પરંતુ આ કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે.રીનોવેશન ચાલુ હોવા છતાં અહી જ વિદ્યાર્થિનીઓને ભણાવવામાં આવી રહ્યા છે.