એલસીબી પોલીસે નેશનલ હાઇવે 48 ઉપર મુંબઈ થી અમદાવાદ જતા ટ્રેન ઉપર આલીપુર બ્રિજના ઉત્તર છેડે થી મારુતિ સ્વીફ્ટ કાર નંબર જીજેસ 16 બીજી 76 46 માંથી 12 પૂઠાના બોક્સમાં પ્રોહી મુદ્દા માલ નંગ 403 જેની કિંમત 2,59,900 પ્રોહી મુદ્દામાલ સાથે પ્રકાશ હળપતિને ઝડપી પાડ્યો હતો પોલીસે કાર સહિત કુલ મુદ્દા માલ 5,69,900 નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો અને વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.