વેરાવળ શહેરમા આવેલ વીસાવાડીયા સમાજની વંડી ખાતે પ્રજાપતીસમાજ ની બહેનો માટે છેલ્લા 4 વર્ષ થી વિનામુલ્ય રાસગરબા કલાસીસ નુ આયોજન કરવામા આવી રહેલ છે આ વર્ષે પણ આયોજન કરાયુ જેમા મોટી સંખ્યામા બહેનો જોડાયા આ સંદર્ભ વેરાવળ નગરપાલીકાના નગરસેવીકા રેખાબેન જેઠવા એ 6 કલાકે આપી પ્રતીક્રીયા.