જામનગરમાં ટીબી હોસ્પિટલ નજીક, રાંદલનગર વિસ્તારમાં રહેતો એક 28 વર્ષિય યુવાન પોતાના ઘેરથી રૂપિયા બે લાખની રોકડ અને બે મોબાઈલ ફોન લઈને લાપતા બની જતાં પરિવારજનો ચિંતામાં મુકાયા છે, અને સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ગુમનોંધ કરાવાઈ છે. ગુમનોંધના પગલે સિટી અી ડિવિઝન પોલીસે આ યુવાનની