કતારગામ ના ધારાસભ્ય વિનોદ મોરડીયા એ લખ્યો મુખ્યમંત્રી ને પત્ર,40 ટકા કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા અને બૌદ્ધિક રીતે અસમર્થ લોકો ને માસિક રેશન મંજુર કરવા પત્ર લખ્ય,PMJKAY તથા રાજ્ય સરકાર જાહેર વિતરણ પ્રણાલી હેઠળ રેશન મંજુર કરવા રજુઆત,ધારાસભ્ય ને એક વિકલાંગો નિસ સંભાળ રાખતી સંસ્થા દ્વારા રજુઆત પત્ર મળ્યો હતો,પત્ર માં વિકલાંગ લોકો ને રાશન આપવા રજુઆત કરાઈ હતી