દાહોદના સંજેલી તાલુકામાં આવેલ ગામે કે જ્યાં બાળક વિદ્યાર્થી ગુમ થઈ જતા તેની શોધ કોણે હાથ ધરાઈ હતી પરિવારના લોકો સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો જો કે તે ન મળતા સોશિયલ મીડિયાના માધ્યમથી પણ તેઓને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જિલ્લામાં જો કોઈ વ્યક્તિને આ વ્યક્તિ જોવા મળે તો પરિવાર તેમજ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકશે