LCB પોલીસના માણસો ચીખલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં ત્યારે બાતમીના આધારે મુંબઈથી અમદાવાદ જતી ટ્રેન ઉપર ચીખલી ઓર બ્રિજના ઉત્તર છેડે ન હોટલની સામે જાહેર રોડ ઉપર નાકાબંધી વોચ ગોઠવી ચાલક આરોપી સંતાજી નાવોનો આઇસર ટેમ્પો નંબર એમ એચ 43 વાય 2410 માં ભારતીય બનાવટની વિદેશી દારૂ વિસ્કીની બાટલીઓ નંગ 3,672 જેની કિંમત 10,02,000 નો પ્રોહી મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે મોબાઈલ નંગ ટેમ્પો મળી કુલ 20,12,000 મુદ્દામાલ જપ્ત કર્યો છે.