અંબાજીમાં જીણ માતાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને અંબાજી મંદિરે ધજા ચઢાવવામાં આવી હતી,ભક્તો લાલ વસ્ત્રો પહેરીને ઉત્સાહ ભેર શોભાયાત્રામાં જોડાયા હતા.રાત્રે ભજન સંધ્યા નું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ભક્તો માટે ભોજન પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું