જુનાગઢની આયુર્વેદિક હોસ્પિટલ અને કોલેજ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા ગણેશજીનું અનોખી રીતે સ્થાપન કરવામાં આવ્યું, વેસ્ટ માથી બેસ્ટની થીમ પર ભાર મૂકી અને પર્યાવરણને નુકસાન ન થાય અને લોકોમાં પણ સારો સંદેશો ફેલાઈ જેને લઇ વિદ્યાર્થીઓ દ્વારા વેસ્ટ માંથી બેસ્ટ બનાવી ગણપતિજીની સ્થાપના કરવા આવી જેમ કેમિકલ કલર નહીં તેવી જગ્યાએ ગેરું વાપરવામાં આવ્યો જેથી પર્યાવરણને પણ નુકસાન ન થાય સૌ પ્રથમ વખત વિદ્યાર્થીઓ દ્વારા નવો અભિગમ અપનાવવામાં આવ્યો હતો.