મેયરના વોર્ડમાં વિસાવદરવાળી કરવાની લોકોની ચીમકી દુશીત પાણી પ્રશ્ર્ને ગટરના પાણીમાં ઊભા રહી વિરોધ પ્રદર્શન-સૂત્રોચ્ચાર : આડી સાઈકલો રાખી માર્ગ બંધ કર્યો : મતદાન બહિષ્કારની ચીમકી મગરની પીઠ સમાન બની ગયેલા રોડ રસ્તાથી ત્રાહીમામ શહેરીજનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામા આવી રહયુ છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાનાં મેયરનાં વોર્ડમા આવેલી સોસાયટીઓમા ડ્રેનેજ અને ગટરનાં પાણીનાં તલાવડા ભરાવવાની સમસ્યાથી ત્રાહીમામ