Install App
liyakatmansuri
This browser does not support the video element.
બાવળા: નેશનલ ચેમ્પિયનશિપ ગોલ્ફ ગેમ - 2025 માં ધોળકાના 3 દિવ્યાંગ વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા
Bavla, Ahmedabad | Sep 11, 2025
તા. 11/09/2025, ગુરૂવારે બપોરે એક વાગે મળેલી માહિતી અનુસાર નેશનલ ચેમ્પિયનશિપ ગોલ્ફ ગેમ - 2025 માં ધોળકાનાં ફ્રીડમ ડે કેર સેન્ટરનાં 3 દિવ્યાંગ વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા છે. જેમાં માયા વાઘેલા, વીરભદ્રસિંહ પઢિયાર અને મોહંમદસાહિલ મલેકનો સમાવેશ થાય છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!