બગસરા માવજીંજવા તાલુકાના ગામે પીજીવીસીએલની ટીમ ચેકિંગ માટે આવી હતી તેવા સમયે ગામના સરપંચ તથા એકત્રિત થયેલા લોકો વચ્ચે ગામના ઉપ,સરપંચ દ્વારા વીજકર્મીઓને જાહેરમાં ધમકી આપવામાં આવી હતી જે બદલ બગસરા પોલીસ સ્ટેશનમાં ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મળેલ માહિતી મુજબ બગસરા તાલુકાના માવજીંજવા ગામેપીજીવીસીએલ દ્વારા ચેકિંગ કરવા માટે ગુરુવારે કર્મચારીઓનો મોટો કાફલો પોલીસ સાથે પહોંચ્યો હતો. આ સમયે ગામના ઉપસરપંચ મુન્નાભાઈ ઉર્ફે મહેશભાઈ પોલીસ ફરિયા.