માણાવદરના નગરપાલિકા ચીફ ઓફિસરની બદલી કરવામાં આવી છે. આ અંગેની મળતી વિગત મુજબ માણાવદર પાલિકામાં ચીફ ઓફિસરમાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા ક્લાસ - 2 અધિકારી યોગેશ જે. ગણાત્રાની શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ દ્વારા ઝાલોદ ખાતે બદલી કરવામાં આવી છે. ત્યારે ચીફ ઓફિસર યોગેશ ગણાત્રાની ચાર મહિના પૂર્વે ગારીયાધારથી માણાવદર ખાતે બદલી કરવામાં આવી હતી. ત્યારે આજે ફરીથી તેઓને બદલી ઝાલોદ ખાતે કરવામાં આવી છે. ત્યારે માણાવદરમાં ચીફ ઓફિસર તરીકે બાંટવા ચીફ ઓફિસર