ગણેશ મહોત્સવ એ હિંદુ સમુદાયનો મુખ્ય તહેવાર છે ભગવાન શિવ અને દેવી પાર્વતીના પુત્ર ગણેશજીને સમૃદ્ધિના સર્વોચ્ચ દેવ કહેવામાં આવે છે. આ તહેવારની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવે છે. ત્યારે નર્મદા જિલ્લામાં અને તિલકવાડા તાલુકામાં પણ પરંપરાગત રીતિ રિવાજ અનુસાર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે એ પરંપરા જાળવી રાખી એ વર્ષે પણ તિલકવાડાના વિવિધ વિસ્તારોમાં સુંદર અને અવનવી શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના કરીને ગણેશ ગણેશ મહોત્સવના તહેવારો શુભારંભ કરવામાં આવ્યો છ