અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સીજી રોડ પર 25 લાખની ચોરીની ઘટના સામે આવી છે. અમિત દોંગા નામના વેપારી આંગડિયા પેઢીમાંથી 25 લાખ રોકડ લઈને નીકળ્યા હતા અને બેંકમાં ગયા તે સમયે તેઓની કારનો કાચ તોડી અજાણ્યા વ્યક્તિ રોકડ લઈને ફરાર થઈ ગયા હતા. જેના સીસીટીવી સામે આવ્યા છે.