This browser does not support the video element.
વિરમગામ: ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા
Viramgam, Ahmedabad | Sep 6, 2025
ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શનિવારે બપોરે 3 વાગ્યાની આસપાસ વિરમગામ સહિત ગુજરાતના ગ્રામ્ય પંથકોમાં મેઘરાજાએ તેની ધમાકેદાર હાજરી આપી, જેના કારણે ભોજવા, ધોકડી, સોકલી, જખવાડા અને નળકાંઠા જેવા વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડ્યો. વરસાદ પડવાના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો