કીમ નદીના કિનારે આવેલું ઓલપાડ તાલુકાનું ઉમરાછી ગામમાં નદીના પાણી ઘુસ્યા હતા ,કીમ નદીના પાણી ગામમાંથી ઓસરવાનું શરૂ ,પણ ઉમરાછી ગામે સરકારી સ્કૂલ અને ગ્રામ પંચાયત કેમ્પસમાં આજે પણ ઘૂંટણસમા પાણી ,ઉમરાછી થી કીમ જવાનો માર્ગ પર આજે પણ ઘૂંટણ સમા પાણી ,જોકે ઉમરાછી વડોલી માર્ગ શરૂ થતા હાશકારો ,ખેતીના પાકને ભારે નુકશાન