રામાપ્રસાદી ગામે 108 ન પોંહચતા સગર્ભા ને ઝોલી મા ઉંચકી ને ગ્રામજનો એક કિલોમીટર પગપાળા જવા મજબુર બન્યા છે. બટુપ્રસાદી થી રામાપ્રસાદી નો પાકો રોડ સાવ ખરાબ હોય 108 ગામ સુધી ન આવતા પરિસ્થિતિ સર્જાઈ હતી. જીવ સંટોસ્ટ ના ખેલ વચ્ચે સગર્ભા ને પ્રસુતી નો દુઃખાવો ઉપડતા દવાખાને પોંહચતી કરાઈ હતી.