જાફરાબાદ મધ દરિયે દુર્ઘટના પ્રકરણ 28મી ઓગસ્ટે બે માછીમારોની લાશ જાફરાબાદ થી તણાઈને નવસારીના દરિયા કિનારે આવી હતી .જે પૈકી એક મૃતદેહ હરેશ બારૈયા નું હોવાનું સામે આવ્યું હતું જેનો મૃતદેહ પરિવાર નવસારી આવીને લઈ ગયો હતો .બીજો મૃતદેહ મનસુખ ખલાસી નામના વ્યક્તિનું માની પરિવાર જાફરાબાદ લઈ જઈ અંતિમ સંસ્કાર કર્યો હતો