ફુલસર ગામે મારામારી સર્જાતા ઇજાગ્રસ્ત યુવાનને તળાજા ની સરકારી હોસ્પિટલમાં 108 મારફતે ખસેડવામાં આવ્યા હતા જાણવા મળતી માહિતી અનુસાર વાત કરીએ તો ફુલસર ગામે કોઈ કારણોસર મારામારી હતી જેમાં એક યુવાનની ઇજા પહોંચતા સારવાર માટે તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા