ગોંડલના રીબડા પાસે અરડોઈ જવાના રસ્તે ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવકની આત્મહત્યા... જબલપુરથી સોમનાથ જતી ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવકે આત્મહત્યા કરી.. આત્મહત્યા કરનાર યુવક રાજકોટ કારખાનામાં કામ કરતો હોવાની સાથે મોટા દેવળીયાના જયેશભાઈ કાંતિભાઈ સોરઠીયા ઉ.વ.22 હોવાની વિગતો.. મૃતક યુવક પરિવારમાં એક બહેન અને એક માત્ર પુત્ર સાથે આઠ મ