મોરબીના જોધપર પાસે પાંજરાપોળની જમીનમાં બની રહ્યું છે નમો વન જેમાં સદભાવના ટ્રસ્ટના સહયોગથી 10 લાખ વૃક્ષો વાવવામાં આવાના છે જેમાં અત્યાર સુધીમાં 6 લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું, છે જે નમો વન ની આજે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા મુલાકાત લીધી હતી.