અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં સ્પેશિયલ પીપીની નિમણૂક:અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ જાડેજા સહિતના આરોપીઓ ફરાર, બંનેની મુશ્કેલી વધશે ગોંડલના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં ગૃહ વિભાગ તરફથી સ્પેશિયલ પીપી અને આસિસ્ટન્ટ પીપીની નિમણૂક કરવામાં આવી છે. સ્પેશિયલ પીપી તરીકે ચેતન શાહ તેમજ આસિસ્ટન્ટ પીપી તરીકે હિરેન પટેલની કરી નિમણૂક કરવામા આવી છે. સમગ્ર કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા તેમજ મકરાણી સહિતના વ્યક્તિઓ ફરાર છે. તાજેતરમાં સેશન્સ કોર્ટ દ્વારા