કાલોલ શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ ને કારણે સામાન્ય જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.જ્યારે ઉપરવાસમાં ભારે કારણે શનિવાર ના મોડી સાંજે ગોમા નદી બે કાંઠે વહેતી થઈ હતી જ્યાં શહેરને જોડતા દોલતપુરા અને ગોળીબાર તરફ જવાના બંને કોઝવે ઉપરથી પાણી વહેતું હોય તે માર્ગ અવરજવર માટે બંધ થઈ ગયા હતાં જોકે બે દિવસથી શરૂ થયેલા વરસાદે શનિવાર મોડી બપોર થતાં વરસાદની ગતિ ધીમી પડી ગઈ હતી જ્યાં પંચમહાલ જીલ્લાના તમા