Download Now Banner

This browser does not support the video element.

વિસનગર: અમદાવાદ ખાતે રાજ્ય કક્ષાની રિ પબ્લિક ડે પરેડ સિલેક્શનમાં ભાગ લીધો

Visnagar, Mahesana | Aug 21, 2025
આ કેમ્પમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના 20 NSS વોલન્ટિયર્સે પણ ભાગ લીધો હતો. તેમણે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું. આ વોલન્ટિયર્સને રાષ્ટ્રસેવા, શિસ્ત, નેતૃત્વ અને સાંસ્કૃતિક પ્રતિભા દર્શાવવાનો અનોખો અવસર મળ્યો.અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાં 20-21 ઓગસ્ટ, 2025ના રોજ રાજ્ય કક્ષાના NSS પ્રી-રિપબ્લિક ડે પરેડ સિલેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us