કપડવંજ ખાતે જે.બી.મહેતા હોસ્પિટલ થી હાઇવે સુધી સી.સી.રોડ જે ૯ લાખ ૮૦ ના ખર્ચે તૈયાર થનાર છે તથા નાની રત્નાકર રોડ પર અલી મસ્જિદ આગળ વરસાદી પાણી નિકાલની ચેનલ તથા સી.સી.રોડ જે ૧૬ લાખ ૨૫ ના ખર્ચે નિર્માણ થનાર છે જેનું ખાતમુહર્ત કર્યું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પંચાલ,એ.પી.એમ.સી. ચેરમેન ધવલભાઈ પટેલ,સેજલબેન તથા નગરપાલિકા સદસ્યો ઉપસ્થિત રહ્યા.