Download Now Banner

This browser does not support the video element.

અંજાર: ગંગા નાકાથી સવાસર નાકા જતા માર્ગ પર સ્ટોલની જાહેર હરરાજી યોજાઈ

Anjar, Kutch | Aug 30, 2025
અંજાર નગરપાલિકા કારોબારી ચેરમેન પાર્થભાઈ સોરઠીયા અને અંજાર નગર પાલિકાની સખત મહેનતથી મટન માર્કેટની હરરાજી થઈ સફળ રહી,મટન-ફીશ-ચિકન માર્કેટ ની ૩૯ દુકાનો સંબંધીત ધંધાર્થીઓને હરરાજીથી ભાડે આપવા માટે અપસેટ પ્રાઈઝ તથા ડિપોઝીટ નક્કી કરી તે સ્ટોલની જાહેર હરરાજી યોજાઈ હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us