સેમી કંડકટર કંપનીના એન્જિનિયર પર ટ્રેલર ફરી વળતા મોત:એસપી રીંગ રોડ પર શાંતિપુરા સ્રકલ નજીક અકસ્માત સર્જાયો, મેમ્કો નજીક એસટી બસની અડફેટે આવી જતા વૃદ્ધનું મોત અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે સરદાર પટેલ રિંગરોડ પર શાંતિપુરા સર્કલથી એપલવુડ તરફ જતા સર્વિસ રોડ ઉપર એક ટ્રેલરની નીચે મૂળ તમિલનાડુનો એન્જિનિયર યુવક બાઈક સાથે આવી...