આમ આદમી પાર્ટી ગુજરાતના આપના ભારત સરકાર સુધી ખેડૂતોને લગતી એક ગંભીર બાબત પહોંચાડ વા માટેની ભારત સરકારના નાણાં વિભાગે વિદેશથી આયાત થનાર કપાસ ઉપરના તમામ પ્રકારના વેરાઓ રદ કર્યા છે અને કપાસની મુક્ત આયાતને છૂટ આપીને આપ સારી રીતે જાણો છો કે ભારતમાં કપાસનો ઉત્પાદન ભારતની કુલ જરૂરિયાત કરતા થોડું વધારે થાય છે આવા સંજોગોમાં જ્યારે જરૂરિયાત કરતાં વધારે કપાસનો ઉત્પાદન થાય છે ત્યારે વિદેશથી વેરા મુખ કરવાના લઈને આ માર્ગની પાટી દ્વારા સુરત જિલ્લા કલેકટરને આવે.