હળવદ પંથકમાં મોટાભાગે ખેડૂતો દાડમની ખેતી કરી સમૃદ્ધ બન્યા હોય, ત્યારે વર્તમાન સીઝનમાં દાડમના પાકમાં ફંગસથી થયેલ નુકસાની અને અત્યંત નીચા ભાવના કારણે ખેડૂતોને રાતાપાણી રડવાનો વારો આવ્યો છે ત્યારે સરકાર સમક્ષ તાત્કાલિક આ મામલે ખેડૂતોને યોગ્ય ન્યાય અપાવવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.