દાહોદનો સિવિલ હોસ્પિટલ ખાતે એક વ્યક્તિ પોતાના દર્દી અહીં એડમિટ હોય તેને મળવા આવ્યો હોય અને ફરીવાર સાથે વાત કરતો અચાનક છે તેઓ બેભાન થતાં નીચે પડતા તેને મોઢાના ભાગે ઇજા આવી હતી તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા તાત્કાલિક સ્ટાફ જોડે આવ્યું હતું અને કામગીરી હાથ ધરવામાં આવી હતી