જંબુસર પોલીસ સ્ટેશન ખાતે આગામી ઈદ-એ-મિલાદ પર્વ તેમજ ગણેશ વિસર્જન ને લઇ શાંતિ સમિતિની બેઠક યોજાઈ જંબુસર નાયબ પોલીસ અધિક્ષક પી. એલ.ચૌધરી ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ આ બેઠકમાં જંબુસર નગરના મુસ્લિમ તથા હિન્દુ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ગણેશ મંડળના આયોજકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શાંતિમય રીતે બંધો તહેવારની ઉજ