મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્રિલ ખરે દ્વારા મોરબી શહેરના ઝોન 4ની મુલાકાત કરવામાં આવી હતી. જેમાં તેમણે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના ઝોન 4ના સફાઈ કર્મચારીની હાજરીની ચકાસણી કરી હતી તથા જીવીપી અને ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.