ઓઝરડા બારી ફળિયા પ્રાથમિક શાળામાં દિવાસા પર્વ અંતર્ગત બાળકો સાથે શિક્ષકોએ ભવ્ય ઉજવણી કરી હતી, જે કાર્યક્રમ દરમિયાન શાળાના બાળકોએ જાતે બનાવેલ રંગબેરંગી ઢીંગલી અને ઢીંગલાઓ વહેતા પાણીમાં મૂકવામાં આવ્યા હતા, જો કે દિવાસાનો પર્વ આદિવાસી સમાજ માટે અનેરો ગણવામાં આવે છે...