મરીન કમાન્ડો ડીવાયએસપી આર એમ ચૌધરી સાહેબ ના અધ્યક્ષ સ્થાને અબડાસા તાલુકાના છછી તેમજ ખુઅડા જેવા સરહદી ગામોમાં રાષ્ટ્રીય સુરક્ષા તેમજ પોલીસ સમન્વય અંતર્ગત ગ્રામસભા નું આયોજન કરવામાં આવ્યું. આ આયોજન પશ્ચિમ કચ્છ પોલીસ, સ્ટેટ આઈ બી, એસ.ઓ.જી, મરીન કમાન્ડો ફોર્સ સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. પોલીસ અને સરહદી ગામોના લોકો રાષ્ટ્રીય હિત માટે એકબીજાને કેવી રીતે મદદ કરી શકે તેમજ દરિયાઈ વિસ્તારમાં પકડાતા ડ્રગ્સ કે અન્ય વિસ્ટોટક પદાર્થ કે સંદીવ્ધ વ્યક