ભેસાણ તાલુકાના રફાળીયા ની સીમમાં દારૂના કટીંગ વખતે દરોડો પાડ્યો સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી ભેસાણ તાલુકાના રફાળીયા સિમમાં એસએમસીના સ્ટાફે દરોડો 68 લાખથી વધુ નો દારૂનો જથ્થો પકીડી લીધો. જ્યારે બુટલેગરો ત્યાંથી નાસી છૂટ્યા હતા પરંતુ ત્યાં તપાસ કરતા કન્ટેનરમાંથી 68 લાખના કિંમતનો 15,593 બોટલ દારૂ મળી આવ્યો હતો એસએમસીએ ટ્રક, કન્ટેનર, ચાર કાર કુલ રૂપિયા 1.16 કરોડની વધુનો મુદ્દા માલ કબજે કર્યો હતો