મહુવા માં પીજીવીસીએલ ની ટીમ ત્રાટકે જેમાં અમુક વિસ્તારોમાં pgvcl દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું આજરોજ વહેલી સવારથી પીજીવીસીએલની વિવિધ વિસ્તારોમાં ટીમ ત્રાટકે તે જેમાં મીટર ચેકિંગ કરી તેમજ વાયરો ચેક કરે અને દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મળતી માહિતી મુજબ હજી ચેકિંગની કાર્યવાહી ચાલો હોવાથી ચોક્કસ માલૂમ પડેલ નથી કે કેટલા લોકો આમાં દંડાયા છે