Download Now Banner

This browser does not support the video element.

મણિનગર: નરોડામાં સ્થાનિકો દ્વારા પ્રાથમિક સુવીધાના અભાવે ચક્કાજામ કરી કર્યો વિરોધ

Maninagar, Ahmedabad | Sep 3, 2025
આજે બુધવારે બપોરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ નરોડામાં સ્થાનિકોએ કર્યો ચક્કાજામ.પ્રાથમિક સુવિધા ન મળતા સ્થાનિકોએ કર્યો વિરોધ.વારંવાર ઉભરાતી ગટરની સમસ્યાને લઇ લોકોમાં રોષ. નરોડામાં અરવિંદ મિલ પાસે ચક્કાજામ કરી વિરોધ.બન્ને તરફનો રસ્તો રોકતા લાંબો ટ્રાફિકજામ સર્જાયો.
Read More News
T & CPrivacy PolicyContact Us