મોરબીના મહેન્દ્રનગરમા આવેલ ક્રિષ્ના સ્કૂલનુ ફ્રોડ સામે આવ્યું છે જેમાં સ્કૂલના સંચાલક દ્વારા એક જ ધોરણમાં ભણતા વિદ્યાર્થીને બે અલગ રીઝલ્ટ આપ્યાનું સામે આવ્યું છે ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવતા હોવાની રાવ સાથે વિદ્યાર્થીના વાલીએ જીલ્લા શિક્ષણ અધિકારી પાસે ન્યાયની માંગણી કરી છે જુઓ શું કહી રહ્યા છે ભોગ બનનાર વિદ્યાર્થીના વાલી