આવતીકાલે જુનાગઢ સહિત સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થી નિધામ ધૂમથી ઉજવણી કરવામાં આવશે લોકો પોતાના ઘરે તો પોતાની સોસાયટીમાં ગણેશજીની સ્થાપના કરશે જૂનાગઢમાં ગત વર્ષથી ધારાસભ્ય સંજય કોરડીયા દ્વારા ઝાંસીની રાણીના સર્કલ પાસે ગિરનારી ગણેશની સ્થાપના કરવામાં આવે છે જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાય છે આ વખતે પણ ગણેશજીની સ્થાપના કરાશે જેને લઇને ધારાસભ્ય વિસ્તૃત માહિતી આપી છે.