ચોટીલા થી રાજકોટ તરફ જતો નેશનલ હાઇવે નંબર 47 ઉપર ચોટીલા થી બામણબોર બાઉન્ડ્રી સુધીનો રસ્તો અતિબીશમાં રાહતમાં જોવા મળે છે આ નેશનલ હાઈવે નું છેલ્લા ત્રણ વર્ષથી સિક્સ લાઈનમાં કન્વર્ટ કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે ચોટીલા થી રાજકોટ સુધીનો સિક્સ લાઈન હાઈવે ની કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ ખોલો કરવામાં આવ્યો હતો. પરંતુ છ માસમાં જ આ રસ્તો અતિ બિસ્માતમાં જોવા મળી રહ્યો છે ત્યારે જામવાડી પાસેનો બ્રિજ પણ એક તરફથી વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે