ભાણવડ તાલુકા ના ઢેબર ગામે AAP ની જનસભા યોજાઈ આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો અભિયાન અંતર્ગત આજે સાંજે પાંચ વાગે ભાણવડ તાલુકાના ઢેબર ખાતે ઈસુદાન ગઢવીના અધ્યક્ષ સ્થાને વિશાળ જનસભા યોજાઈ જેમાં જિલ્લાના આપના નેતા રામજીભાઈ પરમાર સહિત સ્થાનિક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ સભામાં સ્થાનિકો મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા.