માંડવી પોલીસ મથકની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીને આધારે આરોપી બાબાવાડી વિસ્તાર માં તપાસ કરતા જુગાર રમતા છ મહિલા સહિત સાત ને રોકડ રૂપિયા 11,220 સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ જુગારધારાની કલમ તળે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માહિતી સવારે ૧૦ કલાકે પ્રાપ્ત થયેલ છે.