Download Now Banner

This browser does not support the video element.

કપડવંજ: કઠલાલ અને કપડવંજના સરપંચ ઓને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું

Kapadvanj, Kheda | Aug 2, 2025
સરપંચ સંવાદ કાર્યક્રમ બાદ કઠલાલ કપડવંજ તાલુકાના સરપંચશ્રીઓ ને પૂર્વ કેન્દ્રીય રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણ ની વિશેષ ઉપસ્થિતિમાં હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે બાલાસિનોર ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણ,કઠલાલ કપડવંજ તાલુકા પંચાયત પ્રમુખ અમરસિંહ રાઠોડ,જે.કે.પરમાર,પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી,પ્રાંત અધિકારીશ્રી,મામલદાર શ્રી કઠલાલ-કપડવંજ, તાલુકા વિકાસ અધિકારી શ્રી કઠલાલ કપડવંજ,પોલીસ અધિકારીશ્રીઓ અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
Read More News
T & CPrivacy PolicyContact Us