આવતી કાલે 2જી ઓક્ટોબર 2025ના બપોરે અંદાજે બે કલાકે, વાડધા મનાલા ગામના કોમ્યુનિટી હોલ ખાતે એક ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં ગામના વિકાસ સંદર્ભે વિશેષ ચર્ચા કરવાની હોય સાથે ગ્રામજનોની સમસ્યા સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવશે, જેથી સરપંચ જ્યેન્દ્ર ગાવિત દ્વારા ગ્રામજનોને સોશિયલ મીડિયા થકી નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.