This browser does not support the video element.
ડેડીયાપાડા: બોરીપીઠા ગામે અગમ્ય કારણોસર ઝેરીદવા પીલેતા 40 વર્ષીય યુવાનનું સારવાર દરમિયાન મોત નોંધાઈ ફરિયાદ
Dediapada, Narmada | Aug 27, 2025
ફરીયાદી મનિષાબેન જયંતીભાઇ બાબુભાઇ વસાવા ઉ.વ.આ.૩૫ ધંધો-ઘરકામ રહે.બોરીપીઠા દુકાન ફળીયું તા.દેડીયાપાડા જી.નર્મદા નાઓએ આપેલ ફરિયાદ મુજબ જયંતીભાઇ બાબુભાઇ વસાવા ઉ.વ.આ.૪૦ રહે.બોરીપીઠા દુકાન ફળીયું તા.દેડીયાપાડા જી.નર્મદા નાઓ ગત તા-૧૮/૦૮/૨૦૨૫ ના કલાક-6/૦૦ વાગે પોતાના રહેણાંક ઘર નજીક પોતાની જાતે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પીલેતા પ્રથમ સારવાર સરકારી દવાખાના ઉમરપાડા દાખલ કરેલ અને વધુ સારવાર સારૂ રીફર કરતા રંજન હોસ્પીટલ માંડવી ખાતે સારવાર માટે દાખલ કરેલ હતા