સુરતના અડાજણ બસ ડેપો ખાતે આજરોજ જીએસઆરટીસી ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન વિભાગના 170 એસટી બસ ચાલકો કંડકટર ભાઈઓ અને બહેનો માટે રોડ સેફટી ડિફેન્સ ડ્રાઇવિંગ ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને રોડ સેફ્ટી વિશે જાણકારી આપવામાં આવી હતી.