This browser does not support the video element.
મોરબી: મોરબીના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે કોમી એખલાસનું છવાયો માહોલ
Morvi, Morbi | Sep 6, 2025
મોરબીના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે ઈદના પવિત્ર પર્વની ઉજવણી મોરબીના વિખ્યાત સેવાભાવી અલરજા ગ્રુપના આગેવાનોની ઉપસ્થિતિમાં કરાઈ હતી. તેમજ ગણેશ મહોત્સવ ના પવિત્ર સ્થળે ખેસ પહેરાવી આશ્રય ગૃહ ના સંચાલક પ્રતિનિધિઓ દ્વારા અલરજા ગ્રુપના આગેવાનોનુ સન્માન કરાયું હતુ.