જંબુસર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ તારીખ 6.10. 2025 ના રોજ સાંજના પાંચ ત્રીસ કલાકે જંબુસર નગરના વિવિધ વિસ્તારોમાં સહી ઝુંબેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જંબુસર નગરના કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ઝુંબેશ માં ભાગ લીધો હતો આ સમગ્ર કાર્યક્રમ જંબુસર શહેર કોંગ્રેસ પ્રમુખ ઈરફાન પટેલ તથા આરીફ સમજની ઉપસ્થિતિમાં કરવામાં