માંડવીના બિદડા અને ખાખર રોડ પર ફરાદી ત્રણ રસ્તાના વળાંક પાસે ગત રોજ ટ્રક સાથે બાઇક અથડાતાં બાઇક પર સવાર 17 વર્ષના બે કિશોર વયના કાકાઇ ભાઇ એવા આર્યન ભરતભાઇ ડોરૂ અને નૈતિક કિશોરભાઇ ડોરૂ નું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. આ કરુણ બનાવના પગલે પરિવારમાં ગમગીની છવાઇ હતી માહિતી સવારે ૮ કલાકે પ્રાપ્ત થયેલ છે.